અનંત પ્રેમ - 3

  • 3.2k
  • 1.2k

આગળ જોયું આરોહી અને તેની જિંદગી વિષે તેના શોખ ને રહેણીકરણી વિષે હવે આગળ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ આરોહી એકલી કોલેજ જવા તૈયાર થતી હોય છે .. તૈયાર તો થતી હોય છે પણ આજે એ આમ એકલી જવાની હોવાથી થોડી ઉદાસ હોય છે.. એ જાણતી હોય છે કે નિહાન અને યુગ ચોક્કસ કોઈ કામમાં ફસાયા હશે માટે એ આવી નથી શકયા નહિ તો આમ એને એકલી ના જ મુકે.. એ વિચારે છે કે એક જ દિવસની તો વાત છે ને એક દિવસમાં એવું તો શું થઈ જવાનું છે કે એ આટલી ગભરાઇ છે..એ આમ વિચારતી કોલેજ જવા માટે નિકળે છે.. ગભરાતા હૃદયે એ