આહેલી - 2

  • 3.1k
  • 1.3k

પ્રકરણ - 2 આગળનાં ભાગ માં આપણે જોયું કે કચ્છનાં નાનકડા તાલુકા મુંદ્રા માં બે સ્થાનિક છોકરાઓ શકીલ અને આરીફને એક યુવતીની લાશ મળી આવે છે. બીજી બાજુ અમદાવાદનાં નરોડા ખાતે ઈન્સ્પેક્ટર અભિનવ અને સબ - ઇન્સ્પેક્ટર રાજીવ વિકાસ નામક એક કૉલેજ સ્ટુડન્ટનાં કેસ ની તપાસ કરી રહ્યા છે.હવે આગળ.......... વિકાસ કોણ છે અને એનો કેસ શું છે એ જાણવાઆપણે એક દિવસ પહેલાનો ઘટનાક્રમ જોઈએ. વિકાસ ઠક્કર - અમદાવાદનાં નરોડામાં રહેતો, બી. કોમનાં છેલ્લાવર્ષમાં અભ્યાસ કરતો મધ્યમ વર્ગ નો