ડ્રીમ ગર્લ - 26

(18)
  • 3.6k
  • 2
  • 1.8k

ડ્રીમ ગર્લ 26 પ્રિયાના ચિત્કાર અને આક્રંદથી હોસ્પિટલની દિવાલો ગુંજી ઉઠી. પ્રિયાના આક્રંદથી રોહન અને ડૉ.આયંગર દોડી ને આવ્યા. નર્સ અને ડોકટર એમની છેલ્લી કોશિશ કરી રહ્યા હતા. રોહન હતપ્રભ હતો. એનો ભાઈ આ જગત છોડી ચાલ્યો ગયો હતો. મનમાં હજારો વાતો છુપાવીને. રોહન કંઈ પણ વિચારવા શક્તિશાળી ન હતો. એ એક ખૂણામાં ઉભો રહી ગયો હતો. જિગર પ્રિયાને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો. નિલા માટે આવો પહેલો પ્રસંગ હતો. એને સમજાતું ન હતું કે શું કરવું જોઈએ. એનો ફોન વાઈબ્રેટ થયો. અમીનો ફોન હતો. નિલા ફોન લઈ રૂમની