પ્રતિશોધ એક આત્મા નો - 8

(18)
  • 5.5k
  • 2.2k

પ્રતિશોધ ભાગ ૮જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ ચાર્મી નો ગુસ્સો વધી રહ્યો હતો . ટેબલ ઉપર મૂકેલું છાપુ ચાર્મી એ ફાડી નાખ્યુ એના ચહેરા ઉપર દેખાતો ગુસ્સો જોઈ સેવક ગભરાયો એ પંડિતજીને કહેવા જવા માંગતો હતો પણ પંડિતજીની આજ્ઞા હતી કે છોકરીને એકલી ના મુકવી ." બેન તમારા માટે પાણી લાવું ?" સેવક ગભરાતા બોલ્યો ." ઓલા લોકો મંદિરમાંથી હજી આવ્યા કેમ નહીં ? એમને બોલ જલ્દી આવે નહીં તો હું એકલી ચાલી " ચાર્મી ઍ ગુસ્સામાં સેવકનું ગળું પકડી લીધું . બીજી તરફ ચાર્મી ને મંદિરમાં લાવવાની વાત પંડિતજીએ કરી ને ચારે મિત્રો એકબીજા તરફ જોઈ રહ્યા