પ્રેમ - નફરત - ૨

(57)
  • 10.4k
  • 2
  • 8.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨ આરવ અજાણી યુવતીને લીફ્ટ આપવી કે નહીં એની અવઢવમાં હતો. વિદેશના કડવા અનુભવને વીસરીને તેણે સ્ત્રી દાક્ષિણ્ય બતાવવાનું નક્કી કર્યું. આરવને વિચાર કરતો જોઇ એ મૂંઝવણમાં મૂકાઇ હતી. તેણે હવે ઇશારાથી પૂછ્યું કે હું અંદર બેસી જઉં કે નહીં. આરવ વિચારોને પડતા મૂકી એકદમ ઉત્સાહમાં આવીને બોલ્યો:'બેસ ને..." આરવને થયું કે એ વિચારમાં હતો એ દરમ્યાન તેણે પોતાના માટે બીજું કંઇ ધારી લીધું નહીં હોય ને? તે બેઠી એટલે જીપને ચાલાવતાં બોલ્યો:"હું તને ઓળખતો નથી એટલે લીફ્ટ આપવી કે નહીં એ વિચારતો હતો. પછી થયું કે તમારી આંખો નિર્દોષ લાગે છે! બાય ધ વે,