જંગલ રાઝ - ભાગ - ૧૩

(17)
  • 4.1k
  • 1.9k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે બધા વિચાર જ કરતા હોય છે કે હવે શુ કરી એ કે ત્યા દરવાજા પાસે એક પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને એક જોરદાર હાસ્ય કરતુ ધઽ વગર નુ શરીર દેખાય છે. બધા ખુબ જ ઽરી ને એકબીજા ની નજીક આવી ને ઊભા થઈ જાય છે. હવે જોઈએ આગળ ................. ધીરે ધીરે એ પ્રેત નુ મો દેખાય છે ખુબ જ ભયાનક રીતે સઙી ગયેલુ. એ જોર થી બોલે છે કે