જંગલ રાઝ - ભાગ - ૧૨

(15)
  • 4k
  • 1.9k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે અજય કોઈ ને મોઙી રાત્રે ભાગતા જોવે છે. એ જગદાસ ને જગાઙે છે અને બધુ કહે છે. જગદાસ તરત જ મનિષા ના ખાટલા પાસે જાય છે મનિષા ત્યા દેખાતી નથી એટલે એ ભીમાદાસ ને જગાઙે છે. બધા ભેગા મળી મનિષા ને શોધવાનુ નક્કી કરે છે. હવે જોઈએ આગળ... વિરલ અને મનિષા બંન્ને લગ્ન ની વિધિ પુરી કરે છે. બધી જ વિધિ પુરી થઈ જાય છે, ફેરા પુરા કરી લે છે