હોરર સ્ટોરી

(22)
  • 5.9k
  • 1.5k

મમ્મી હજી કેટલી વાર છે? નવ વાગવા આવ્યા હજી સુધી નાસ્તો નથી બન્યો? રસોડા માંથી અવાજ આવ્યો અરે આ રહી તારી વોવ એને કે એ કરશે હવે અમે છુટા અમારી જવાબદારી માંથી અને હું જાવ છું તારી માસીને ત્યાં કાલે સવારે આવી જઈશ. તે જોતો રહ્યો એમ તેના મમ્મી જતા રહ્યા. થોડીક વાર તો એ પણ વિચાર માં પડી ગયો ચોવીસ વર્ષનો તો થઈ ગયો હતો પણ હજી તો તેની સગાઈ પણ નહોતી થઈ ત્યાં મમ્મી કેમ સીધું લગન નું કહે છે. હજી તો તે વિચાર માં હતો ત્યાં તેણે જોયું કે મોઢા સુધી ઘૂંઘટ તાણેલી તે સ્ત્રી ચા અને