THE DEPLOMACY elemant gone enimy - 20

  • 3.3k
  • 1.5k

પરંતુ ભારત પ્રત્યે ના તેમના authentic s હજુ પણ બરકરાર હતા.હવે તો થી પણ વધારે ડાયવર્સિટી વસ્તી ધરાવતો દેશ અને તેમાં મહેસ એક માત્ર શીખો જ ખાલિસ્તાન માર્ગે નીકળી પડે છે તો તે વાત ગળાથી નીચે ઉતરી શકે તેમ છે જ નહીં. અને તેમાં પણ સીખો ની બાકી હિન્દુઓ સાથે ની similarity તો પાછી એવી ને એવી જ છે . તો પણ પ્રશ્ન ઊભો થાય છે કે આમાં ખાલિસ્તાન ક્યાંથી આવ્યુ.લડકી કો આ વાત sharp leftist ઇન્દિરા ગાંધી ના ગળે ઉતરતી કે નથી તો ઇન્ટેલિજન્સ લોબી ના ગળે.બસ કેટલાક ગુમરાહ લોકો અંધાધૂંધી ના દૌરમાં આવીને તેમનું સર્વસ્વ લૂંટાવી દેવા આમાદા