પ્રતિશોધ એક આત્મા નો - 7

(22)
  • 5k
  • 2.3k

પ્રતિશોધ ભાગ ૭આ વાત સાંભળતાજ બધા ગભરાઈ ગયા બધાના હધ્યના ધબકારા વધવા લાગ્યા ને બધાના ગળા સુકાવા લાગ્યા કોઈને પણ પોતાના કાન ઉપર વિશ્વાસ નોહોતો થતો શું બોલવું શું કરવું કંઈજ સમજાતું નહોતું નિષ્કાતો એના આશું ઑ પર કાબુ રાખી શકી નહીં ને રડવા લાગી . બીજી તરફ ચાર્મી ઓફીસમાં એકલી બેઠી અકડાઇ રહી હતી થોડી વાર તો એણે છાપુ વાંચ્યું પણ મદિરમાં આટલી બધી વાર લાગી એટલે બેચન થઈ ઓફિસમાં આંટા મારવા લાગી." જુઓ છોકરાઓ હું તમારી ચિંતા સમજી શકુ છું પણ આ સમય sરવાનો નહીં હિંમત રાખવાનો છે .મને પોતાને નહોતું સમજાતું કે આ વાત હું તમને કેવી રીતે