દૈત્યાધિપતિ - 26

  • 2.6k
  • 2
  • 1.1k

‘બટ વી વેર એટ ખોલીનોએ’સ ફંડ રેસર.’ ‘ઓહ, યુ અટેન્ડેડ થેટ ઇવેંટ?’ તે પોતાના નખ હોઠ પર મૂકે છે, ‘હિસ વર્કસ વેર જસ્ટ મેગનીફીસન્ટ. ધ આર્ટ વોસ વિસપરિંગ ટુ મી..’ ‘વી વેર ગોઇંગ ટુ અટેન્ડ ઈટ, બટ યૂ નો માઈ ફાધર એં’ ઓલ.’ ‘આઈ નો યુ વૂડ ડીપલી મિસ હિમ. હોપ હિસ સોલ રેસ્ટસ ઇન પીસ. આઈ એમ પલિસેડ ટુ મીટ યુ.’ ‘સેમ હિયર, સુનશ્યા.’ હાઈશ, સુધા વિચારે છે, ગઈ! પાછળ રહેલા દરવાજાને જોતાંજ તે લોક ખોલી અંદર ગઈ. અંદર પોહંચતાજ સુધાએ જોરથી ઊલટી કરી. ગઈ સવારનો બધો પુલાઓ જમીન પર હતો. તેમાંથી બદબૂ આવી રહી હતી. સુધાના નાક માંથી