દ્રશ્ય ૨૧ -" મનું એક અંતિમ જવાબ આપી શકે છે તું?"" જાનવી....તું મનું જોડે વાત ના કરીશ. તેની વાત પર વિશ્વાસ ન કરીશ. એનાથી દૂર રેહવામાં આપડું સારુ થશે."" સમીર મારે મનું ને એક સવાલ કરવો છે...મનું સાંભળે છે તું...રાક્ષસ ને રોકવા માટે શું કરવું પડશે."" જાનવી મે તને પેહલા જ કહ્યું જો રાક્ષસ ને રોકવો હોય તો એ વૃદ્ધ વ્યક્તિ ને શોધ. તે જાણે છે બધું."" બધા તૈયાર થઈ જાઓ.....રિસોર્ટ આવી ગયો છે." સમીર રિસોર્ટ આગળ ગાડી ઊભી કરે છે અને બધા એક સાથે ગાડી માંથી બહાર આવી ને રિસોર્ટ તરફ દોડવાનું શરૂ કરે છે. મયંક અને પાયલ પેહલા