અયાના - (ભાગ 8)

(18)
  • 4k
  • 1
  • 2k

પાર્કિંગ માંથી ક્રિશય ની બાઈક નીકળી ત્યાં સુધી સમીરા એને જોઈ રહી અને અચાનક હસવા લાગી...ક્રિશય ના મમ્મી ની જેમ સમીરા ના મમ્મી પણ એને સફેદ કપડાં નું ખૂબ ધ્યાન રાખવાનું કહેતા એટલે ક્રિશય નું દુઃખ એ સમજી શકતી હતી ....પરંતુ અત્યારે આ રીતે ક્રિશય નું વર્તન જોઇને એને થોડું હસુ આવી ગયું....હસતા હસતા એણે પોતાની કુર્તી એક વાર ચેક કરી લીધી પરંતુ ક્યાંય દાગ ન હતો એટલે ખુશ થઈને પોતાની એક્ટિવા ની ડિકી માં પર્સ મૂકીને વ્હાઇટ કોટ પહેરી લીધો અને પાર્કિંગ માંથી નીકળી ગઈ....રસ્તા ઉપર બાઈક ચલાવતા વિશ્વમ અને ક્રિશય વચ્ચે સન્નાટો હતો બાઈક નો અવાજ અને લહેરાતા