Dream - To Become A Doctor - 1

  • 5.4k
  • 1.8k

એક છોકરી હતી. જેનું નામ કાજલ હતું. તેના પિતા નું નામ દિપક ભાઈ હતું. અને માતા નું નામ પિનલ હતું. કાજલ નો જન્મ એક મિડલ ક્લાસ પરીવાર માં થયો હતો. તેના પિતા નું સપનું હતું કે તે ડોક્ટર બને.તે ભણવા માં પણ હોશિયાર હતી. કાજલ મોટી થતી ગઈ. તે ભણવામાં હોશિયાર તો હતી . પરંતુ તેનું પોતાનું કોઈ સપનું ન હતું. તેની લાઈફ માં પોતાનો કોઈ ગોલ ન હતો.એટલે કે આ દુનિયા ના ૭૦ લોકો માં તેનો સમાવેશ થતો હતો જેમને પોતાને ખબર નથી હોતી કે તે કેમ જીવે છે.દરરોજ સવારે શા માટે ઊઠે છે.અને રાત્રે સૂતી વખતે ખબર નથી