વિષ રમત - 2

(22)
  • 6.3k
  • 1
  • 3.7k

અનિકેત ને વિશાખા ની સાથે થયેલી મુલાકાત નો એ પહેલો દિવસ બરાબર યાદ હતો .આજ થી લગભગ ૧ વર્ષ પહેલા દીવ માં થયેલી એ પ્રથમ મુલાકાતે અનિકેત ની જિંદગી બદલી નાખી હતી . અનિકેત સવારે ૬ વાગે પોતાની હ્યુન્ડાઇ કાર લઈને મુંબઈ થી દીવ પહોંચ્યો હતો . તેને મુંબઈ ના મેઈન બાઝાર માં હોટેલ માર્વેલ માં પોતાનો રૂમ બુક કરાવ્યો હતો તેને હોટેલ ના પાર્કિંગ માં કાર પાર્ક કરી અને ઘડિયાળ માં જોયું તો સવારના ૬ વાગ્યા હતા. તે આખી રાત સેલ્ફ ડ્રાઈવ કરીને મુંબઈ થી દીવ આવ્યો હતો તેને ફોટોશૂટ નો ટાઈમ ૯ વાગ્યા નો રાખ્યો હતો . તે