લોસ્ટ - 40

(29)
  • 3.8k
  • 3
  • 1.9k

પ્રકરણ ૪૦"તમે બન્ને પણ રાવિકાની શક્તિઓ છીનવવા માંગતાં હતાં, તો તમે સાચાં અને હું ખોટી કંઈ રીતે?" માયા કદાચ તેના પ્રશ્નનો જવાબ જાણતી હતી છતાંય તેં તેના મનનો ભાર હળવો કરવા હવાતિયાં મારી રહી હતી."અમે બન્ને માત્ર રાવિકાની શક્તિઓ છીનવવા માંગતાં હતાં, તેની બલી ચડાવવાનો ઈરાદો નહોતો અમારો. લક્ષ્યપૂર્તિ અને લાલચપૂર્તિમાં ઘણું અંતર હોય છે માયા." કાળીનાથએ બન્નેને આઝાદ કરી અને ત્યાંથી ચાલ્યો ગયો."હવે તું પણ મને ભાષણ આપવાની છે?" માયાએ માનસા સામે જોયું. માનસા કોઈજ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઈ, માનસાના ગયા પછી માયા માથું પકડીને બેસી ગઈ,"હવે હું શું કરીશ? આધ્વીકા બન્ને છોકરીઓની શક્તિનો સ્ત્રોત હતી અને