લોસ્ટ - 36

(29)
  • 4k
  • 2
  • 1.9k

પ્રકરણ ૩૬કેરિન દોડતો હોલમાં આવ્યો, રાવિ ક્યાય નજરે ન ચડી તો તરત તેણે તેનો ફોન ઓન કર્યો. ફોન ઓન કરીને તેણે તરત રાધિને ફોન લગાવ્યો, પહેલી જ રિંગે રાધિએ ફોન ઉપાડી લીધો."ક્યાં છો જીજુ તમે? કેટલા ફોન કર્યા? ક્યાં હતા તમે?" સામે છેડેથી રાધિએ પૂછ્યું."રાધિકા સાંભળ, રાવિ ત્યાં છે?" કેરિનનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું."ના, કેમ શું થયું?""તું જલ્દી અહીં આવી જા, રાવિ... રાવિ ક્યાંક... ક્યાંક ચાલી ગઈ છે." કેરિનએ ફોન મૂકી દીધો અને માથું પકડીને બેસી ગયો.થોડીજ વારમાં રાધિ ત્યાં પહોંચી, રાધિએ કેરિનને ઉભો કર્યો અને પૂછ્યું,"શું થયું છે જીજુ? તમે ખુબ ટેન્શનમાં લાગો છો, ફોન પર તમારો અવાજ