લોસ્ટ - 33

(28)
  • 3.7k
  • 1
  • 1.8k

પ્રકરણ ૩૩"૭ દિવસ પછી અમાસ છે, અમાસના દિવસે તું તારી મરજીથી તારી શક્તિઓ મને આપી દઈશ." માયાના આ શબ્દો રાવિના કાનમાં ગુંજી રહ્યા હતા."વહિની, વિચારાત હરવલે?" મિથિલાએ રાવિના ખભા પર હાથ મુક્યો."તું મને મરાઠી શીખવી દે થોડું, અમુકવાર તો મને ખબર જ નથી પડતી કે તું શું બોલતી હોય છે." રાવિ હસી પડી."વહિની, મારે તમને કંઈક પૂછવું છે પણ તમને મારો સવાલ ન ગમે કદાચ." મિથિલા થોડી ખચકાઈ રહી હતી."મને તારો સવાલ નઈ ગમે તો હું તને તોપથી ઉડાવી નઈ દઉં, શું પૂછવું છે પૂછ." રાવિ થોડી હસી."તમારા અને દાદા વચ્ચે બધું ઠીક છે? ખબર નઈ કેમ પણ મને એવુ