લોસ્ટ - 32

(25)
  • 6.1k
  • 1
  • 2k

પ્રકરણ ૩૨રાહુલ દોડતો આધ્વીકાની ગાડી પાસે આવ્યો, એક વિશાળ શિલાને ટકરાઈને ગાડીના ભુક્કા નીકળી ગયા હતા અને આધ્વીકા લોહીના ખાબોચિયામાં પોઢી ગઈ હતી."એય, સોનું.... સોનું.... ઉઠ એય..." રાહુલએ આધ્વીકાની નાડ તપાસી, આધ્વીકાનું હૃદય બંધ પડી ગયું હતું.રાહુલએ રાધિને સાફ જગ્યામાં બેસાડી અને આધ્વીકાને ઉપાડીને તેને છાતીસરસી ચાંપી."આપણી દીકરીઓને હું એકલો કેવી રીતે સાચવીશ? મને એકલો મૂકીને જતી રઈને તું? મેં કીધું હતું ને કે મને છોડીને ક્યારેય ન જતી, છતાંય......" રાહુલની વાત પુરી થાય એ પહેલાજ તેના માથા પર પ્રહાર થયો અને એ બેભાન થઇ ગયો.રાહુલની આંખો ભરાઈ આવી હતી, બધાંની આંખોમાં પણ આંસુ હતાં. રાહુલએ તેની આંખો લૂંછી અને