લોસ્ટ - 23

(31)
  • 4.2k
  • 2
  • 1.9k

પ્રકરણ ૨૩"હું તને જોઈ લઈશ, રાધિકા." સુશીલાએ રાધિના પંજામાંથી છૂટવાની ઘણી કોશિષ કરી પણ તેં નિષ્ફળ રહી."મારા એક હાથની પકડમાંથી છૂટવાની ત્રેવડ નથી તારી અને મને ધમકી આપી રહી છે. જા જોઈ લેજે મને." રાધિએ સુશીલાને છોડી એવીજ એ ગાયબ થઇ ગઈ."આ બધું શું હતું? તું કોની સાથે વાત કરી રહી હતી? અને હું તારી પાસે કેવી રીતે ખેંચાઈ આવ્યો?" મેહુલની નજર રાધિના હાથ પર પડી અને તેં વધારે ચોંક્યો, "તારા હાથમાંથી આ રોશની કંઈ રીતે નીકળે છે? કોણ છે તું?""હું રાધિકા છું, હમણાં તો કીધું હતું." રાધિએ તેના બન્ને હાથ પાછળ છુપાવી દીધા.મેહુલએ રાધિના હાથ ખેંચ્યા અને તેના હાથમાંથી