અનંત પ્રેમ - 2

  • 3.7k
  • 1.3k

આગળ જોયું આરોહી, યુગ અને નિહાન ની દોસ્તી અને લાગણીઓ વિષે ને એમના પરિવાર વિષે.. હવે આગળ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ આરોહી યુગ ને નિહાન વિશે ની બધી જ વાતો જણાવતી..યુગ ને તકલીફ થતી છતાં પણ તે એ વાતો સાંભળતો.. ને જરૂર પડે ત્યાં મદદ પણ કરતો.. એ એને સમજાવતો પણ કે હવે નિહાન ને જણાવી દે બધું.. પરંતુ આરોહી કહી નતી શકતી યુગ ના ઘરમાં બધા જાણતા હોય છે કે એ આરોહી ને પ્રેમ કરે છે.. બધા કેતા હોય છે કે એના મનની વાત એ આરોહી ને જણાવી દે.. પણ એ જાણતો હોય છે કે આ વાત નો કોઈ અથૅ જ નથી..