વિષ રમત - 1

(21)
  • 9.5k
  • 2
  • 5.1k

સાંજે ૬ વાગે ફાઈવ સ્ટાર હોટેલ આકશ નો નઝારો ખુબ જ રોમાંચક હતો . તે શહેર ની ખૂબ જ પ્રખ્યાત હોટેલ હતી. એટલે એ સૌ કોઈનું આકર્ષણ નનુ કકેન્દ્ર હતી . હોટેલ થોડી ઢોળાવ પાર હતી ડાબી બાજુ પ્રવેશ અને જમણી બાજુ બહાર નીકળવાના બે વિશાળ દરવાજા અંદર પ્રવેશો એટલે એક સુંદર બગીચો અને વચ્ચે પિરામિડ aakar નો ફુવારો જે હંમેશા સૌ કોઈનું આકર્ષણ નું કેન્દ્ર બનતો સાંજે વાતાવરણ માં થોડો બાફ હતો કારણ કે સવાર નો પડતો વરસાદ હમણાં જ બન્ધ થયો હતો . બગીચા પછી મોટો પોર્ચ હતો પોર્ચ ની ઉપર કોતરણી વાળા કાચની છત બનાવેલી હતી .