અયાના - (ભાગ 6)

(16)
  • 4.2k
  • 2
  • 2.3k

" હેલ્લો સર ..." વિશ્વમ આગળ આવીને બોલ્યો..." ગુડ મોર્નિંગ સર...." ક્રિશયે કહ્યું પણ એ ત્યાં જ ઊભો હતો..."હું આવું કે તમે આવશો..." સામે ઊભેલા ડોક્ટર બોલ્યા.."જેમ કરવું હોય એમ...." ક્રિશય બોલ્યો...એટલે વિશ્વમ થી હસાય ગયું...એક નેણ ઉંચો કરીને હોઠ ભીડીને ડોક્ટરે વિશ્વમ તરફ નજર કરી..."સોરી સર...." બોલીને વિશ્વમ ત્યાંથી મોટા મોટા પગલે ચાલીને છેલ્લી રૂમની અંદર ઘુસી ગયો...' એકલો મૂકીને વયો ગયો...' ક્રિશય ધીમેથી બોલ્યો..."હું છું ને અહીં ...." જાણે સર સાંભળી ગયા હોય એમ એણે કહ્યું...રૂમની અંદર આવીને વિશ્વમ બેઠો ...અંદર બેઠેલા ચાર પાંચ એની જેવા છોકરા એ પૂછ્યું..."શું થયું...." "કેવી ચાલે છે ક્લાસ...""એનું તો રોજનું છે ...રોજે મોડો