અયાના - (ભાગ 2)

(21)
  • 4.8k
  • 1
  • 2.7k

"શું..." ચોંકેલી અયાના બોલી.."હ..કંઈ નહિ...હું એમ કહેતો હતો કે ક્યારેક માણસો સાથે પણ વાત કરી લેવાય...""હા , હા , કેમ નહિ લે..." બોલીને હાથમાં પકડેલ પાણી નો ફૂઆરો ક્રિશય ઉપર વરસાવ્યો...અને હસવા લાગી..."આ શું કરે છે ...." આછો પલળી ગયેલો ક્રિશય બોલ્યો.." હું તો આ રીતે જ વાત કરું છું ફૂલછોડ સાથે..." બોલીને એ હસવા લાગી...એના હાથમાંથી ફુઆરો લઈને અયાના ઉપર માંડ્યો ...ક્રિશય ના હાથમાંથી ફૂઆરો લેવા જતા અયાના નો પગ લપસ્યો એટલે એણે સહારા માટે ક્રિશય ને પકડી લીધો...ક્રિશય એ અયાના ને પકડીને ઉભી કરી અને પોતાની નજીક ખેંચી ....એનો એક હાથ અયાના ની કમર માં પરોવ્યો અને એની