કબ્રસ્તાન - 15

(13)
  • 3.5k
  • 1
  • 1.4k

દ્રશ્ય ૧૫ - કૂવાની આત્માને કાળા છાયા ને ઘર માં પ્રવેશ કરવાના વ્યર્થ પ્રયત્નો જોઈ ને તેને રોકતા કહ્યું " ઘરની અંદર આપડે નઈ જઈ શકીએ...." કાળો છાયો આ સાંભળી ને ક્રોધ થી પાછો વળી ગયો અને તેની સાથે ગામ ના લોકો પણ એની પાછળ ત્યાંથી ચાલ્યા ગયા પણ કૂવાની આત્મા ત્યાં ઝાડ ની ડાળી પર બેસી ગઈ. " મગન લાગે છે બધા જતા રહ્યા...." " કોય અવાજ આવતો નથી....એટલે આપડે અહીંયા સુરક્ષિત છીએ......ઘર માં શોધવાનુ ચાલુ કર." બંને જણા ઘર ના બધા રૂમ માં ફરી ને ચેક કરવા લાગ્યા. મોટી વહુ ના રૂમ માં જૂની લોખંડ ની બનેલી