સજન સે જૂઠ મત બોલો - 20

(38)
  • 4.9k
  • 1
  • 1.8k

પ્રકરણ-વીસમું/૨૦ અંતે સૂર્યદેવનું દિલ રાજી રાખવાં સાહિલ બોલ્યો..‘બસ હવે ખુબ ટૂંકા સમયગાળામાં મારા પ્રત્યેની માત્ર તારી નહીં પણ, સૌની માન્યતા બદલી જશે, યાદ રાખજે..’‘અરે વાહ ક્યા બાત હૈ...હમારા સુલેમાન સુધર ગયા ? તો તો કંઇક સિમરનના બ્રેકઅપના સદમાથી શહેરના હાર્ટ સ્પેશિયલિસ્ટ અને સાયક્યાટ્રીસ્ટ માલામાલ થઇ જશે યાર..’ હસતાં હસતાં સૂર્યદેવ તેના પેન્ટના પોકેટમાંથી એક લેટર કાઢી સાહિલ તરફ ધરતા બોલ્યો.. ‘આ લેટરમાં જ્યાં માર્ક કર્યું છે ત્યાં ચુપચાપ સિગ્નેચર કરી દે.’એટલે આશ્ચર્ય સાથે લેટર ઉઠાવતાં લેટરની ફ્રન્ટ લાઈન વાંચતાં સાહિલની આંખો પહોળી થઇ ગઈ.... અતિઆશ્ચર્ય સાથે સાહિલે પૂછ્યું ‘આ શું છે સૂર્યદેવ... અને શા માટે..અને આવો વિચાર તને ક્યાંથી આવ્યો ? ચેર પરથી ઊભાં