ડ્રીમ ગર્લ - 25

(13)
  • 3.6k
  • 1.8k

ડ્રીમ ગર્લ 25 " ઓહ, તમને ડિસ્ટર્બ કરવા બદલ સોરી. " એકધારી ગતિથી ચાલતા વાહનને અચાનક બ્રેક મારવામાં આવે અને વાહનમાં શાંતિથી સૂતો વ્યક્તિ સફાળો, કોઈ અઘટિત ઘટનાના ડર સાથે જાગે એવી એ પરિસ્થિતિ હતી. કોઈ શાંત સરોવરમાં કોઈએ અચાનક નાખેલ પથ્થરથી સર્જાતા તરંગો જેવી સ્થિતિ હતી. નિલાનું આમ અચાનક આગમન જિગરની કલ્પના બહારનું હતું. પણ જિગર સ્વસ્થ હતો. કેમકે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી હવાની લહેર સરખી એ આવી હતી. રણમાં ભુલા પડેલ, તરસ્યા વટેમાર્ગુને માટે મીઠા પાણીની વિરડી સમાન હતી એ. " ઓહ નિલુ, આવ. એમાં