ડ્રીમ ગર્લ - 24

(15)
  • 4.2k
  • 2
  • 1.9k

ડ્રીમ ગર્લ 24 અમીને એ પળ હજુ પણ યાદ આવતી હતી જ્યારે જિગરના ચાલ્યા જવાથી નિલા કંઈક અવઢવમાં અટવાઈ હતી. સવારે સોસાયટીના લેડીઝ ગ્રુપમાં ગરબાના વિડીયો નિલાએ જોયા. નિશિધ, નિલાની સાથે ગરબા ગાતો હતો. અને નિલાને જિગરના જતા રહેવાનું કારણ સમજાયું હતું. એના ચહેરા પર કોઈ અજબ ભાવ હતા. ગુસ્સો હતો, પ્રશ્ચ્યાતાપ હતો, પ્રશ્નો હતા. બીજા દિવસે નિલા ગરબા રમવા તૈયાર ના થઇ. ઉદાસીનતાના ભાવ પર હાસ્યનું મહોરું ચઢાવી એ કમ્પાઉન્ડમાં બેઠી. નિશિધની વાત અમીને હજુ યાદ હતી... " મારા કારણે મારું પ્રિયજન ઉદાસ થાય? તો તો મારો પ્રેમ