એક પૂનમની રાત - પ્રકરણ-46

(125)
  • 8.4k
  • 1
  • 5.2k

એક પૂનમની રાત પ્રકરણ-46 સિધ્ધાર્થ અભિષેક અને વંદના સાથે પ્રશ્ન પૂછી ચર્ચા કરી રહેલ છે. અભિષેક મીલીંદની કોઇ ફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો અને સિધ્ધાર્થને એમાં રસ પડ્યો હતો. એ વંદનામાં ફોનમાં કોઇ રેકોર્ડીંગમાં કે ફોટામાં એ છે નહીં એ જોવા કહ્યું અને મીલીંદનો કેમેરા પોતે સાથે રાખ્યો. ત્યાં સીટી હોસ્પીટલમાંથી બ્લડ સેમ્પલ લેવાં આવી ગયાં. સિધ્ધાર્થની હાજરીમાંજ વંદના અને અભિષેકનાં બ્લડ સેમ્પલ લીધાં અને કહ્યું સર આનાં રીપોર્ટસ કાલે આપને મળી જશે. સિધ્ધાર્થે કહ્યું ઓકે. એ લોકોનાં ગયાં પછી સિધ્ધાર્થે કહ્યું મી. અભિષેક તમારાં ફોનમાં કોઇ ફોટાં કે વીડીયો છે ? અભિષેકે કહ્યું ના સર મારી પાસે તો આ કેમેરા હતાં હું