આઇ હેટ યુ - કહિ નહીં સકુ - 55

(108)
  • 7k
  • 2
  • 4k

આઇ હેટ યુ પ્રકરણ-55 વિરાટે ફોન પર વાત ના કરી લેપટોપથી કરી એમણે પાછળથી રાજ બોલ્યો અરે તારી તારાં મંમી-પાપા સાથે વાત થઇ ગઇ ? આજે ઘણી લાંબી કરી બધાં મઝામાં છે ને ? વિરાટે કહ્યું રાજ હાં પાપા મંમી એકદમ મજામાં છે હવે તો એમની સાથે મારાં દીદી રહેવા આવી ગયાં છે હવે એ લોકોને કંપની મળી ગઇ છે મને પણ શાંતિ થઇ છે. રાજે પૂછ્યું પણ તારો કોઇ કઝીન પણ રહે છે ને ? વિરાટે કહ્યું હાં રહેતો હતો એને જોબ મળી ગઇ છે એટલે હવે શાંતિ છે એક્ચુલી એમની હાજરી મને નહોતી ગમતી માથે પડેલાં હતાં પણ