હાઇવે રોબરી - 34

(27)
  • 5k
  • 3
  • 2.1k

હાઇવે રોબરી 34 આસુતોષ નિરવના વિશાળ બંગલામાં પ્રવેશ્યો. અને મનોમન પોતાના ઘર સાથે આ બંગલાની તુલના કરી બેઠો. શું પોતે ખોટો હતો ? આવી સાહ્યબી સોનલને એ આપી શક્ત ? નિરવ આશુતોષને ઉપરના માળે ગેસ્ટરૂમમાં લઇ ગયો. થોડી વારમાં સોનલ આવી. અને ચ્હા નાસ્તો પણ આવ્યો. સોનલના ચહેરા પણ કંઈક ઉદાસી હતી. થોડી ઔપચારિક વાતો કર્યા પછી નિરવ મુખ્ય મુદ્દા પર આવ્યો. સોનલ કંઈક આશા સાથે આશુતોષને જોઈ રહી... ' આશુતોષ, હું ઘણી બધી વાતોથી વાકેફ ન હતો. અને હવે જ્યારે વાકેફ થયો છું ત્યારે લેટ તો છું.