હાઇવે રોબરી - 31

(23)
  • 4.4k
  • 2
  • 2.1k

હાઇવે રોબરી 31 રાઠોડ સાહેબ જવાનસિંહ સાથે વાત કરવા માંગતા હતા. પણ ડોકટર એવું માનતા હતા કે હજુ જવાનસિંહની સાથે વાત કરવા જેવી એની સ્થિતિ નહતી. દરેકનું પોતાનું એક આગવું કાર્યક્ષેત્ર હોય છે. અને કદાચ એ પોતાની રીતે સાચા હોઈ શકે.. ' ડોકટર, પોલીસ જવાનસિંહનું બયાન લેવા માગે છે... ' ' હજુ પેશન્ટ એ કન્ડીશનમાં નથી. ' ' ડોકટર, એ એક મુજરીમ છે. અને એક ગુન્હાના ઉકેલ માટે એનું સ્ટેટમેન્ટ જરૂરી છે.' ' ભલે એ મુજરીમ હોય, પણ હાલ એ એક પેશન્ટ છે. હું તમને પરમિશન