...ને અમે મળ્યા! - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

  • 3.3k
  • 2
  • 1.2k

...ને અમે મળ્યાં! - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ) કહાની અબ તક: મેં પહેલીવાર જ જ્યારે રેમાને જોઈ તો મને કોઈ બીજા નો ચહેરો યાદ આવી ગયો! હું મારી માસી ની છોકરી ખ્યાતિ સાથે રેમા ને લેવા માટે આ બસ સ્ટેશન એ આવ્યો હતો. જ્યારે મેં રેમા કહ્યું કે તું કોઈના જેવી લાગુ છું તો એણે કહ્યું કે કેમ કેવી છું હું? જ્યારે મસ્ત છું તું એમ ખ્યાતિ એ પણ સાંભળ્યું તો એના થી હસી જવાયું! અરે! એ તો અમારા બંનેનું બહુ બનશે એવું પણ કહેવા લાગેલી! ધીમે થી ટાઈમ મળતા મેં એને યુ આર પ્રીટી પણ કહી દીધું હતું!