જીવદયા નું વૃક્ષ વાવીએ

  • 6.1k
  • 2.5k

મારી ઉંમર ફક્ત 9 વર્ષ ની હતી. હું લેશન કરતી તી અને અચાનક બારણે ગાય આવી એટલે હું ધોકો લઈને ગાય ને મારવા ગયી . પપ્પા એ મને રોકી અને કહ્યું કે તું કેમ ગાય ને મારે છે ",મેં કહયું કે એ જતી નથી અને હમણાં મને મારશે તો એટલે...ત્યારે પપ્પા એ કહ્યું કે જા રોટલી લઇ આવ...પપ્પા એ ગાય ને રોટલી ખવડાવી અને ગાય ને માથે હાથ ફેરવીને પગે લાગ્યા અને મને કહ્યું કે આપણા ઘરે કોઈ પણ આવે ને તો એને પાછા ના કઢાય ગાય તો આપણી માતા છે કોઈ પણ જીવ હોય આપણે તેમની મદદ કરવી જોઈએ...દરેક