આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે સુનંદા ની પહેલાની બધી જ વાત સાંભળતા વીર એકદમ બારિકાઈ સાથે સુનંદા સામું જોવા લાગ્યો અને મનમાં ને મનમાં કઈક યાદ કરી રહ્યો હોઈ એમ કઈક અસમંજસ માં દેખાઈ રહ્યો હતો.ત્યારબાદ અચાનક જ એને કંઇક યાદ આવી ગયું હોય એમ તરત જ ખાટલે થી ઉભો થઈ ગયો અને અચાનક બોલી ઉઠ્યો,"સુનંદા..???તમે પોતે જ સુનંદા??હવે આગળ," અણધાર્યાં સંગમ " વીર ના મોઢે નિખાલસ ભાવે સુનંદાનું નામ સાંભળતા રાજલ આશ્ચર્ય સાથે પૂછવા લાગી,"હા વીર..!!આ જ સુનંદા છે..પણ તું આને કેવી રીતે ઓળખે છે??તમે બન્ને પહેલા ક્યાંય મળેલા ખરા?? વીર ની આમ પોતાનું નામ સાંભળતા