પ્રત્યંચા - 12

(11)
  • 3.2k
  • 1.4k

પ્રહર, એક વાત પૂછું ? મને એ તો સમજાય છે પ્રત્યંચાએ હિયાનના ડરથી તમારા લગ્ન વિશે ક્યારેય કશુ કહયું નહી. પરંતુ તને કોનો ડર હતો ? સૌથી મોટી વાત તો મારા મગજમા બેસતી જ નથી કે તે ના કહયું કોઈને. પણ તું મહેતા કુટુંબ નો એકનો એક દીકરો છે. તારા લગ્ન માટે તારા પેરેન્ટ્સે તને ક્યારેક ફોર્સ તો કર્યો હશે ને ! ડૉક્ટર તરીકે તારી એક આગવી ઓળખ છે તો કોઈક તો હશે ને જે તને લગ્ન વિશે પૂછતું હશે ? એકાદ વર્ષ ઠીક છે પણ દસ વર્ષથી તું પ્રત્યંચા