મોજીસ્તાન - 50

(14)
  • 3.4k
  • 1.3k

મોજીસ્તાન (50) ટ્રેનમાં બેઠા પછી બાબો સાથે હોવાથી વીજળી નિરાંતે ઊંઘી ગઈ.હવે એને કોઈ ચિંતા રહી નહોતી.કારણ કે બાબો બધી રીતે પહોંચી વળે એવો હતો. સોમનાથ મેલ પૂરઝડપે બોટાદ તરફ જઈ રહ્યો હતો.ધંધુકા પછી વચ્ચેના કોઈપણ લોકલ સ્ટેશન પર આ ટ્રેન થોભતી નહોતી.એટલે હવે પછી બોટાદ જવાનું ફાઇનલ હોવાથી બાબાએ કોના ઘેર જવું એ વિચારી લીધું. ભોથિયા અને જેમાની ટોળીને પાઠ ભણાવ્યા પછી હવે કોઈ ડર નહોતો.એટલે બાબો પણ નિરાંતે ઊંઘી ગયો. રાતના બે વાગ્યે સોમનાથ મેલ બોટાદના રેલવે સ્ટેશન પર આવીને ઉભો રહ્યો એટલે બાબાની આંખ ખુલી ગઈ.વીજળીને જગાડીને બંને નીચે ઉતર્યા. રેલવે સ્ટેશન બહાર નીકળીને