મોજીસ્તાન - 41

(15)
  • 3.7k
  • 1.7k

મોજીસ્તાન (41) તભાભાભાએ પોતાને કશું જ થયું ન હોવા છતાં બંને મા દીકરાએ ઊંધો સુવડાવીને ઈન્જેકશન મરાવી દીધું હતું એટલે ખૂબ ગુસ્સે ભરાયા હતા.ડો.લાભુ રામાણીએ કોણ જાણે કેવું ઈન્જેક્શન માર્યું કે સાલી સાવ ખબર જ ન પડી.એ આશ્ચર્ય એમને શમતું જ નહોતું.જે જગ્યાએ ઈન્જેકશન મારવામાં આવ્યું હોવાનું લાગેલું ત્યાં એમણે બે ચાર વખત હાથ ફેરવી જોયો. પણ કોઈ અસર જ થઈ નહોતી ! ડોક્ટરને મૂકીને આવેલા બાબાને ભાભાએ કહ્યું, "અલ્યા બાબા, આ ડોક્ટરે ઈન્જેકશન માર્યું ઈ તેં જોયુ'તું ? મને ઈમ લાગે છે કે ઈન્જેકશન તો લાગ્યું જ નથી." "તમારી નીચેની નસો કદાચ નબળી પડી ગઈ હશે જેથી એ મગજને