હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 23

  • 3.9k
  • 1
  • 1.3k

દ્રશ્ય ૨૩ - દેવ અને માહી પણ ઉતાવળ માં છૂટા પાડી ગયા દેવ પત્થર પર ચડી ગયો અને ત્યાં ઉડાનની ગુફા ની માછલીઓ જે વહામાં ઊડતી હતી તેમની સાથે તે પણ હવા માં ઉડવા લાગ્યો એ બધી રંગબે રંગી આલગ અલગ પ્રજાતિ ની માછલીઓ એની આજુબાજુ ઉડવા લાગી તેને સાથે લઈ ને તે એ ગુફામાંથી ગાયબ થયી ગયી. માહી શ્રુતિ નો અવાજ સાંભળી ને એની મદદ ના ઇરાદાથી પત્થર પાછળ સંતાઈ હતી અને જ્યારે બધાનું ધ્યાન કેવિન પર ગયું હતું ત્યારે તે શ્રુતિ ની પાસે ગઈ પણ ત્યાં શ્રુતિ ને તેને બચાવવા માટે ના પાડી અને સંજય નું ધ્યાન