જીવન સાથી - 13

(28)
  • 7.1k
  • 1
  • 5.1k

સૂર્યનું પહેલું કિરણ આન્યાની આંખ ઉપર પડતાં જ આન્યાના શરીરમાં સળવળાટ થયો અને તે ફરીથી બબડાટ કરવા લાગી. તે શું બોલી રહી હતી તેનું તેને પોતાને કંઈજ ભાન ન હતું. રાત્રે બે વખત પોતાની સાથે આવું જ બન્યું હતું તેથી સંજુના મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી. તેથી આ વખતે આન્યાનો અવાજ સાંભળતાં જ સંજુની આંખ ખુલી ગઈ અને તે સફાળો બેઠો થઈ ગયો અને દિપેનની સામે જોવા લાગ્યો કે દિપેન તો કંઈ બબડી રહ્યો નથીને ? ના, દિપેન તો ઘસઘસાટ ઉંઘે છે અને આ દિપેનનો અવાજ પણ નથી આ ચોક્કસ પેલી છોકરીનો જ અવાજ છે તે વાતની સંજુને