ધૂપ-છાઁવ  - 36

(32)
  • 5k
  • 3.2k

ઈશાન પોતાની પહેલી મુલાકાત નમીતા સાથે ક્યાં અને ક્યારે થઈ તેની રસપ્રદ વાતો અપેક્ષા સાથે શેર કરી રહ્યો હતો. "અપેક્ષા, સાંભળ એક વાર હું અને મારો ફ્રેન્ડ નિક મેકડોનાલ્ડમાં બર્ગર ખાવા માટે ગયા હતા ત્યાં નમીતા પણ તેનાં નાના ભાઈને લઈને આવી હતી. ત્યાં થોડી ભીડ વધારે હતી અમે બંને એકજ ટેબલ ઉપર અમારી બર્ગરની ટ્રે એકસાથે મૂકી. એ છોકરી હતી એટલે મેં પહેલો ચાન્સ તેને આપ્યો પણ તે મને તે ટેબલ ઉપર બેસવા માટે કહી રહી હતી. આમ થોડી વાર તો, પહેલે આપ, પહેલે આપ ચાલ્યું પણ પછી મેં કહ્યું "ઈફ યુ ડોન્ટ માઈન્ડ, વી ઓલ ટેક ટુગેધર"અને તેણે