રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 2

(12)
  • 9.5k
  • 1
  • 6k

રાજા ભોજ એ મનોમન નક્કી કર્યું કે...હું આ રહસ્ય જાણી ને જ રહીશ..... હવે આગળ....રાજા ભોજ , રાજા વિક્રમ ના રક્ષક તરીકે ચોવીસ કલાક.... તેમની આસપાસ જ રહેતા...તે સમય દરમિયાન તો રાજા વિક્રમ ક્યાંય જતાં નહોતા.... પરંતુ રાત્રિ દરમિયાન... રાજા ભોજ નિંદ્રા માં હોય તે સમયે.... રાજા વિક્રમ કંઈ વિશિષ્ટ પૂજા આરાધના કરતા હોવા જોઈએ.. એવું વિચારીને તેઓએ રાત્રિ દરમિયાન તો પણ ....સજાગ રહેવા નિણૅય કર્યો.... પરંતુ રાત્રિ ના ત્રીજા પહોર થતાં જ રાજા ભોજ ને કેમેય નિંદ્રા આવી જતી...અને તેઓ રહસ્ય થી અજાણ રહી જતા..‌.એમ કરતાં બે રાત્રિ વીતી ગઈ.... હવે ત્રીજી રાત્રિ હતી....આજે તો તેમણે મન મક્કમ કરી