જંગલ રાઝ - ભાગ - 10

(22)
  • 4k
  • 1.9k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે જગદાસ છોકરાવાળા ને મનિષા ને જોવા માટે રાજી કરી દે છે. પછી મનિષા ઘરે આવે છે જગદાસ ને જોઈને એ ખુશ થાય છે . મનિષા એની બહેનપણી ના ઘરે ગઈ હોવાનુ બહાનુ કાઢે છે. જગદાસ અજાણ બની ને મનિષા ની વાત મા હા મી ભરે છે, પછી મનિષા જમવા નુ બનાવવા જતી રહે છે. હવે જોઈએ આગળ......... મનિષા જમવા નુ જલ્દી બનાવી