શું કહું આ પ્રેમને? - 3 - છેલ્લો ભાગ

(68)
  • 5.2k
  • 2
  • 2.3k

પ્રકરણ - ૩ થોડાં દિવસો એમ જ નીકળી ગયાં. અદિતી અને અક્ષત બંને એ ફોન કે મેસેજ પર નોર્મલ વાતચીત કરી રહ્યાં છે. અદિતીની જોબ પણ શરું થઈ ગઈ હોવાથી એ થોડી ખુશ રહેવા લાગી છે. આમને આમ અદિતી અને અક્ષત નોર્મલ વાતચીત કરતાં કરતાં એકબીજાને પોતાની બધી જ વાત કરતાં કે લાગણીઓ ઠાલવતાં કયારે કહેતાં થઈ ગયાં એ ખબર જ ન પડી. જાણે એકબીજાની આદત પડી ગઈ એમ સવારથી રાત સુધી મેસેજમાં વાત થતી રહેતી હોય છે. બંનેને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત જ એકબીજાને ફોન કરીને કહી પણ દે છે. અદિતીના મનમાં એ વરસાદી વાતાવરણમાં પહેલીવાર અક્ષતની