શું કહું આ પ્રેમને? - 1

(32)
  • 4.8k
  • 2.3k

પ્રકરણ - ૧ કેમ છો વાચકમિત્રો? નમસ્કાર, લાંબી નવલકથાઓ બાદ આજે માતૃભારતી પર મોન્સુન સ્ટોરી ચેલેન્જ સ્પર્ધા અંતર્ગત એક નાનકડી ફિક્શન સ્ટોરી આપ સહુ સમજ રજું કરી રહી છું. નાનકડી એક અદભૂત પણ અસામાન્ય પ્રેમકથાને એકદમ સુંદર રીતે બધાં પાસાઓ સાથે આવરી લેવામાં આવી છે. આપ સહુને મારી બધી નવલકથાઓની જેમ આ પણ ચોક્કસ ગમશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. બસ આપનો સાથ સહકાર મળ્યો છે અને હંમેશા મળતો રહેશે એવી જ આશા રાખું છું. *********** વાતાવરણમાં અચાનક પલટો આવતાં અષાઢી મેઘ ચોમેર ઘેરાઈ ગયાં છે. સવારમાં સ્વચ્છ લાગતું એ વાતાવરણ અચાનક પવન અને વીજળીના કડાકા સાથે વાદળોથી ઘેરાઈ ગયું