કબ્રસ્તાન - 14

(16)
  • 3k
  • 1.4k

દ્રશ્ય ૧૪ - કૂવાની આત્મા ને સચિન ને કૂવામાં ડુબાડી દીધા પછી બાબુ રોજ એ કૂવાની પાસે જઈ ને એના દીકરા ને યાદ કરતો હતો. ત્યાજ એ આત્મા ને તેને વશ માં કરી ને જીગા ને મારવા માટે ઉશ્કેર્યો બાબુ એ એવું જ કર્યું પછી મગન ને પણ પોતાના દીકરા માટે ગાામ સાથે બદલો લેેવા માટે કબર ને તોડી દીધી. " આપડે તો માત્ર એક નિમિત્ત હતા આત્માઓ નું કેદ માંથી નીકળવું નક્કી હતું. બસ કોય વ્યક્તિ ને ઉસ્કેરવાં ની જરૂરત હતી. જેમાં તે પોતાના દીકરાના દુઃખ ના કારણે આવું કર્યું અને મે