ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-24

(67)
  • 4.5k
  • 3
  • 2.3k

(કિઆરા,વિન્સેન્ટ અને અર્ચિતે રોનક તથા હિરેનની ધોલાઇ કરીને સત્ય જાણ્યું.તેમણે ડોક્ટરનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કર્યું.તેમને જાણવા મળ્યું કે આ બધાની પાછળ અકીરાનો હાથ છે.અકીરાને કિઆરાના કહેવા પર હિરેન તેના ઘરે બોલાવે છે.) કિઆરા,વિન્સેન્ટ અને અર્ચિત રોનક તથાં હિરેનને લઇને હિરેનના ઘરે પહોંચ્યાં. કિઆરા હવે અકીરાનો અસલી ચહેરો એલ્વિસ સામે લાવવા માંગતી હતી.તેણે વિચાર્યું, "તેમને બહુ વિશ્વાસ છે તે હિરોઈન પર.હવે જ્યારે તેમની સામે તે હિરોઈનનો અસલી ચહેરો આવશે ત્યારે તેમને ખબર પડશે."કિઆરા એલ્વિસના વર્તનથી નારાજ હતી. થોડીક જ વારમાં ઘરનો બેલ વાગ્યો.કિઆરાએ અકીરાની પાસે શું શું બોલવાનું છે તે બધું જ હિરેનને સમજાવી રાખ્યું હતું.વિન્સેન્ટ,કિઆરા અને અર્ચિત રોનકને લઈને છુપાઇ