પ્રેમની ક્ષિતિજ - 18

  • 3.4k
  • 1
  • 1.5k

પહેલું કંપન, પહેલું તારામૈત્રક, પહેલો સ્પર્શ આ બધી જ પહેલા પ્રેમની પળો માનવીને હંમેશા જીવનના અંત સુધી યાદ રહે છે. ક્યારેય રોજ નવા ખીલેલા જીવન સાથે તો ક્યારેય નહીં માણેલા સંવેદન સાથે... પણ એનું અસ્તિત્વ રહે.... રહે ....ને રહે જ છે. આવો જ પ્રથમ પ્રેમનો હૂંફાળો સ્પર્શ મૌસમ અને આલયના જીવનમાં પહેલો વરસાદ બનીને આવ્યો. મૌસમના કપાળને ચૂમતો આલય મૌસમના સમગ્ર અસ્તિત્વમાં ભવિષ્યના નવા સપનાઓ માટે જાણે ઈચ્છા જગાવી ગયો. મૌસમ સંસ્મરણ ને થોડી વધુ વાર માણવા માંગતી હતી તેથી તેને કોફી ની ઓફર કરી, પણ પોતાની ગાડીમાં કેમકે તે જરા પણ નહોતી ઈચ્છતી કે તેના સુંદર