લોસ્ટ - 18

(31)
  • 3.7k
  • 2
  • 2.1k

પ્રકરણ ૧૮"મમ્મા..." રાવિ અને રાધિ એકસાથે બોલી."૨૧ વર્ષથી હું તમારી રાહ જોઈ રહી છું બેટા, મારી આશા મરે એ પહેલાં તમે બન્ને આવી ગઈ." આધ્વીકાએ રાવિ અને રાધિના માથા પર હાથ મુક્યો અને બન્ને છોકરીઓ આધ્વીકાને વળગી પડી."માસીએ કહ્યું હતું કે તમે.... તમે આ દુનિયામાં નથી." રાવિએ આધ્વીકાનો હાથ પકડ્યો."જિજ્ઞાએ સાચું કહ્યું હતું, હું તમારી દુનિયામાં નથી. હું તો એક ભટકતી આત્મા છું, કોઈની લાલચને કારણે વર્ષોથી આ ઘરમાં કેદ છું અને...... જાઓ અહીંથી હાલજ.... જાઓ...." આધ્વીકા તેની વાત પુરી કર્યાં વગરજ ગાયબ થઇ ગઈ."મમ્મા.... મમ્મા...." રાવિ અને રાધિએ એકીસાથે બુમ પાડી."રાવિ ચાલ.... રાવિ..." રાધિએ આ જગ્યામાં એક વિચિત્ર ભય