રાક્ષશ - 20

(12)
  • 3.6k
  • 1.4k

દ્રશ્ય ૨૦ -    "  પછી શું થયું......   શું વિરાન...." " હા જાનવી તું જે વિચારે એજ થયું વિરાન રાક્ષસ બની ગયો અને પોતાના બળેલા શરીર  ઘેરા કાળા રંગ ને તેને ભયાનક સ્વરૂપ આપ્યું એ ગામ ના લોકો થી નફરત કરવા લાગ્યો એ નફરત માં કોય ને જીવતા ના મૂક્યા...એક પછી એક ગામ ના છેલ્લા વ્યક્તિ સુધી બધાને મારી નાખ્યાં અને ઘણા લોકો જીવ બચાવી ને ભાગી નીકળ્યા...અને અંતે તે એક શ્રાપ રૂપે આ જંગલ માં કાયમ માટે કેદ થયી ને રહી ગયો." " તો એ વૃદ્ધ વ્યક્તિ કોણ છે જેને તને વિરાન વિશે કહ્યું હતું.." " ગામ આખું તબાહ ભલે